fbpx

૯૬ મો સમૂહલગ્ન સમારોહ

Bhanushali Wadi Ghatkopar East, Mumbai

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત ૯૬ મો સમૂહલગ્ન સમારોહ વિ. સં. ૨૦૭૬, માગશર સુદ ૫, તા.૦૧.૧૨.૨૦૧૮, રવિવાર સમય: ઠીક ૩.૦૦ કલાકે થી...   નોંધ: ગૃહશાંતિ અને જનોઈવિધિ બપોરે ઠીક ૩.૦૧ કલાકે શરૂ થશે, માટે દરેક નવયુગલ પરિવારોને બપોરે ઠીક ૨.૦૦ લગ્નસ્થળ ઉપર હાજર થઈ જવા વિનંતી છે. સમસ્ત જ્ઞાતિજનોને આ અવસરનો લાભ લેવા અને નવયુગલોને આશિષ આપવા […]