SANT SHREE VALRAMJI MAHARAJ
કરુણા અને વાત્સ્લયની મુર્તિ એવા આપણા લોકપુજ્ય ગુરુદેવ બ્રહ્મલીન પરમપુજ્ય સંતશ્રી વાલરામજી ગુરુ શ્રી ઓધવરામજી મહારાજ (પુર્વાશ્રમનુ નામ શ્રી વાલજીભાઇ) નો જન્મ તા. ૧૬-૪-૧૯૨૬ ના કરાંચી શહેર(વર્તમાન પાકિસ્તાનનુ કરાચી)મા થયો હતો.પુજ્ય વાલરામજીના વડીલો મૂળ કચ્છના માતાનાઢવાળા કોટડાની બાજુના મુરચબાણા ગામના વતની હતા.પરંતુ આજીવિકા માટે કરાચીમા વસ્યા હતા. પુજ્ય વાલરામજીના પિતા ઠક્કર શ્રી ગા&ગજીભાઇ રૂપારેલ તથા માતાજી ગોમમા સતત ઇશ્વરપ્રાયણ રહેતાં. […]