BKC પ્રવેશ નિયમો અને શરતો – ગુજરાતી
કન્યા છાત્રાલય તથા વિદ્યાર્થી ગૃહ પ્રવેશના નિયમો શ્રી કચ્છી ભાનુશાલી જ્ઞાતિ નો વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીને જ પ્રવેશ માટે અરજી કરી શકશે.શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા માન્ય કરાયેલ પ્રવેશ પત્ર માં જ અરજી કરી શકશે.પ્રવેશ પત્રક મળ્યેથી પ્રવેશ મળી ગયું એમ સમજવું નહીં.સેવા સમાજ દ્વારા નક્કી કરાયેલ ગુણાંક મુજબ ધોરણ 7 પાસ કરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ મળી શકશે.અરજીપત્રક સેવા … Continue reading BKC પ્રવેશ નિયમો અને શરતો – ગુજરાતી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed