fbpx
News

Bhanushali conquers the highest peak – Mount Everest

After years of immense training and 2 years of not very successful attempts to summit the Everest, Mr Kuntal Ajitbhai Joisher has finally kept the promprise he made to himself.
At 9.20 am today (19/05/2016) he conquered the highest peak of the earth- Mt Everest.
Among the first few from india, first Gujarati-Kutchi and first Vegan who had taken up this challenge after 2 nail biting escapes from death has made us all proud. It was his zeal to achieve this, that inspite of all difficulties he did it… He just did it…

Awesome example of dedication and inspiration to prove that if we follow our dream, even death cannot steal it from us.
Hats off, Kuntal Bhai
We are proud of you

 

🕉ભાનુશાલી માઉન્ટ એવરેસ્ટ પર; 19/05/2016 સવારે 9.20 કલાકે 🕉 🕉જયભાનુશાલી એકભાનુશાલી🕉 પ્યારા મિત્રો ભાઈ કુંતલભાઈ અજીતભાઈ જોઇસર, માનનીય ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઇ છગનલાલ જોઈસર ના ભાઈનો દિકરો આજે સવારે 9,20 કલાકે દુનીયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ ની ટોચ પર પહોંચી ગયો; આવતા 3 દિવસ હજી સંઘર્ષ ચાલુ રહેશે અને પાછા કુંતલભાઈ બેઝ કેંપ પર પાછા ફરશે. છેલા 2 વર્ષ માઉન્ટ એવરેસ્ટ; કુંતલભાઈ અને મોત સંતા કુકડી રમતા હતા. ગયા વર્ષે માઉન્ટ એવરેસ્ટ પર તોફાન આવ્યું ત્યારે 16 શેરપા મોતને શરણ થયા હતા. કુંતલભાઈ ની બેગ પાછળ રહી ગઈ તેથી આ શેરપાઑ શાથે કુંતલભાઈ જોડાયા નહીં, 2 વર્ષ પહેલા નેપાલમાં ધરતીકંપ આવ્યો ત્યારે પણ કુંતલભાઈ માઉન્ટ એવરેસ્ટ પર હતા. હજારો લોકો મોતને શરણ થયા, કુંતલભાઈ બચી ગયા અને લોકોની સેવા પણ કરી પછી પાછા ફર્યા. પોતાના પિતાને થયેલ ભુલી જવાની બીમારી બાબત જાગ્રુતતા ફેલાવવા માટે કુંતલભાઈ એ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કર્યો. આ પહેલા કુંતલભાઈ રશિયાના સર્વોચ્ચ શિખર શર કરી ચૂકયા છે અને હવે સૌથી અઘરા ઉતર અને દક્ષિણ ધ્રુવ સર કરવાની ઈચ્છા ધરાવે છે. ખુબખુબ અભીનંદન જોઈસર પરિવારને. ભાનુશાલી પરિવારો એક પછી એક શિખર સર કરી રહયા છે.