૯૬ મો સમૂહલગ્ન સમારોહ
01
December
2019
-
02
December
2019
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત
૯૬ મો સમૂહલગ્ન સમારોહ
વિ. સં. ૨૦૭૬, માગશર સુદ ૫,
તા.૦૧.૧૨.૨૦૧૮, રવિવાર
સમય: ઠીક ૩.૦૦ કલાકે થી…
નોંધ: ગૃહશાંતિ અને જનોઈવિધિ બપોરે ઠીક ૩.૦૧ કલાકે શરૂ થશે, માટે દરેક નવયુગલ પરિવારોને બપોરે ઠીક ૨.૦૦ લગ્નસ્થળ ઉપર હાજર થઈ જવા વિનંતી છે.
સમસ્ત જ્ઞાતિજનોને આ અવસરનો લાભ લેવા અને નવયુગલોને આશિષ આપવા હાર્દિક આમંત્રણ છે.
જરૂર પધારશો